આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લોકો નબળી પાચનશક્તિથી પરેશાન છે



એવામાં તમે કેટલાક ઘરેલુ નુસખાથી તમારી પાચનશક્તિ સુધારી શકો છો



જમવા બેસો તે પહેલા 40 મિનિટ પાણી ન પીવું



જમ્યા બાદ 1 કલાક પછી પાણી પીવું



તમારા આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો



પુષ્કળ પાણી પીવો અને નિયમિત કસરત



ઝડપથી ખાવાથી પાચનક્રિયામાં સમસ્યા થઈ શકે છે



આદુ પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ થાય છે



વરિયાળી પાચનક્રિયાને સુધારવામાં અને ગેસની સમસ્યાને દૂર કરે છે



અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે