સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે



ઓઈલી નાકથી છુટકારો મેળવવા ઘણા રસ્તાઓ છે



યોગ્ય ફેસવોશ પસંદ કરો



મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં



સનસ્ક્રીનનો ઉપયોગ કરો



ઓઈલી નાકથી બચવા પુષ્કળ પાણી પીવો



તમારા ચહેરાને વધારે સાફ ન કરો



ખાણીપીણીમાં યોગ્ય ધ્યાન આપો



ચંદનનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થશે