સોયા ચંક્સના વધુ સેવનના 5 નુકસાન



સોયા ચંકસ પ્રોટીનનો સારો સોર્સ છે



જો કે વધુ સેવનથી થાય છે નુકસાન



સોયા ચંકસમાં ફાઇટોએસ્ટોજેન હોય છે



જે હોર્મોનલ અસંતુલન સર્જે છે



તે થાઇરોઇડસને પ્રભાવિત કરી શકે છે.



ઓલિગોસેકરાઇડસ સોયા ચંકસમાં હોય છે



જે પાચનમાં પણ સમસ્યા પેદા કરે છે



ત્વચા પર એલર્જીની થઇ શકે છે સમસ્યા



આપની કિડની થઇ શકે છે બીમાર