Soybeans: સોયાબીનના સેવનથી થાય છે આ 6 ફાયદા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોયાબીન એ શાકાહારી લોકો માટે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન B કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વિટામિન E, કેલ્શિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. સોયાબીન પ્રોટીનનો ભંડાર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. સોયાબીન હૃદય માટે ગુણકારી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. સોયાબીન હાડકા મજબૂત બનાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. સોયાબીન મહિલાઓ માટે ફાયદાકારક છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. સોયાબીન વજન નિયંત્રિત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

6. સોયાબીન મગજ અને ત્વચા માટે ફાયદાકારક છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મર્યાદિત સેવન: દિવસ દરમિયાન 25 થી 50 ગ્રામ સોયાબીનનું સેવન પૂરતું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ