હવામાન બદલાવાની સાથે જ લોકોની જીવનશૈલી અને આહાર શૈલી પણ બદલાય છે



ઘણા લોકો શરીરમાં આયરનની ઉણપ હોવાની ફરિયાદ કરે છે



તેમના માટે પાલકનું સેવન ખુબ સારુ છે



પાલકમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર હોય છે



એટલું જ નહીં, પાલકમાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન કે જેવા ઘણા ખનિજો અને વિટામિન્સ મળી આવે છે,



પાલકમાં રહેલા પોષક તત્વો તમારી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



જ્યારે તે કબજિયાત અને કેન્સર જેવી સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે



નિયમિત પાલકનું સેવન કરવામાં આવે તો આયરની ઉપણ દૂર થાય છે



પાલકને તમે સબજી કે જ્યૂસના રુપમાં લઈ શકો છો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો