ફણગાવેલા મેથીના દાણામાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે

Published by: gujarati.abplive.com

વિટામિન Cની સાથે તેમાં વિટામિન A અને B પણ હોય છે

ફણગાવેલી મેથીમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે

તે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે

તેમાં રહેલા ફાઈબર પેટના સ્વાસ્થને સારું રાખે છે

આ પાચનમાં સુધારો કરે છે

મેથીના દાણામાં બળતરા વિરોધી ગુણ હોય છે

જે શરીરમાં સોજાથી રાહત આપે છે

ફણગાવેલી મેથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે