પ્રોટીન અને ફાઈબરથી સમૃદ્ધ હોય છે

Published by: gujarati.abplive.com

તે પાચન તંત્રને મજબૂત બનાવે છે

વજન ઘટાડવામાં મદદરૂપ છે

શરીરને કુદરતી ઊર્જા આપે છે

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

બ્લડ શુગર નિયંત્રણમાં રાખે છે

હૃદયના સ્વાસ્થ્ય માટે તે લાભદાયી છે

વાળ અને ત્વચા માટે પોષક તત્વોથી તે ભરપૂર છે

તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને સુરક્ષિત રાખે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે