સીડી ચઢવી એ એક બેસ્ટ કાર્ડિયો એક્સરસાઇઝ છે.

Published by: gujarati.abplive.com

તેનાથી હાડકાં અને સ્નાયુઓ વધુ મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

તે પગ, જાંઘ અને નિતંબના સ્નાયુઓ સક્રિય કરે છે.

Published by: gujarati.abplive.com

વધારાની કેલરી બર્ન કરી વજન નિયંત્રિત રાખે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત સીડી ચઢવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે.

Published by: gujarati.abplive.com

તે હાર્ટ હેલ્થ અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે.

Published by: gujarati.abplive.com

બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ રહે છે.

Published by: gujarati.abplive.com

આ આદત શરીરનો સ્ટેમિના અને સહનશક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

ફિઝિકલી એક્ટિવ રહેવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે.

Published by: gujarati.abplive.com

તે શ્વાસ લેવાની ક્ષમતા સુધારી આળસ દૂર કરે છે.

Published by: gujarati.abplive.com