પગથિયાં ચઢવાની કસરત અસરકારક છે

Published by: gujarati.abplive.com

તે શરીરમાં વધારાની કેલરીને ઝડપથી બર્ન કરે છે

નિયમિત કસરતથી વજન નિયંત્રણમાં રહે છે

પગથિયાં ચઢવાથી પગની માંસપેશીઓ મજબૂત બને છે

હૃદય અને ફેફસાં માટે તે લાભદાયી છે

પગથિયાં ચઢવાથી સ્ટેમિના વધે છે

શરીરના સંતુલન સુધરે છે

રોજના 10થી 15 મિનિટ આ કસરત કરવાથી સ્વાસ્થ સારૂં રહે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે