વિટામિન B12 ની ઉણપ દૂર કરવા માટે આ ખાસ પ્રકારના જ્યૂસનું સેવન ફાયદાકારક છે.



બીટરૂટનો રસ આયર્ન અને ફોલેટથી ભરપૂર હોય છે, જે B12 નું સ્તર વધારવામાં મદદ કરે છે.



ગાજરના રસમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને B12 ની ઉણપ દૂર કરે છે.



બીટરૂટ અને ગાજરનો રસ બનાવવા માટે તેને ધોઈને ટુકડા કરી જ્યુસરમાં કાઢો, લીંબુ અને આદુ ઉમેરી શકાય છે.



નારંગીનો રસ પણ વિટામિન સીથી ભરપૂર હોવાથી B12 વધારવામાં મદદરૂપ થઈ શકે છે.



દાડમ વિટામિન B12 નો સારો સ્ત્રોત છે અને લોહી વધારવા માટે પણ ઉત્તમ છે.



સવારે ખાલી પેટે આ જ્યૂસ પીવાથી વિટામિન B12 નું શોષણ ઝડપથી થાય છે.



જો કુદરતી સ્ત્રોતોથી પૂરતું B12 ન મળે તો ડૉક્ટરની સલાહથી સપ્લિમેન્ટ લઈ શકાય છે.



આ જ્યૂસને નિયમિત પીવાથી વિટામિન B12 ની ઉણપને ઝડપથી પૂરી કરી શકાય છે.



તંદુરસ્ત રહેવા માટે વિટામિન B12 નું યોગ્ય સ્તર જાળવવું ખૂબ જ જરૂરી છે.