કેટલાક લોકોને પેટ ફૂલવા(Bloating)ની સમસ્યા વધુ થાય છે

Published by: gujarati.abplive.com

તેનું કારણ ખાધેલો ખોરાક બરાબર ન પચવો છે

Published by: gujarati.abplive.com

માનવામાં આવે છે કે આનાથી નાનું આંતરડું અથવા કોલોનમાં ગેસ બનવા લાગે છે.

Published by: gujarati.abplive.com

આમ તો ફળ અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા છતાં, હાઈ ફાઈબરને કારણે બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી બચવા માટે આવા ખોરાકનું એકસાથે બહુ વધારે સેવન ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ : આ પણ બ્લોટિંગનું કારણ બને છે. તેને ખાતાની સાથે જ કોલોનમાં રહેલા બેક્ટેરિયાને કારણે તે આથો આવવા લાગે છે.

Published by: gujarati.abplive.com

આનાથી ગેસ બનવાની સંભાવના રહે છે, જે બ્લોટિંગનું કારણ બને છે.

Published by: gujarati.abplive.com

બ્લોટિંગથી બચવા માટે ફ્લાવર અને કોબીજનું સેવન ન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સફરજન ખાવાથી પણ બ્લોટિંગની સમસ્યામાં વધારો થવાની સંભાવના હોય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com