ખરાબ લાઈફસ્ટાઈલના કારણે નાની ઉંમરમાં લીવરની સમસ્યા થાય છે



લીવર શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે



લીવરની સમસ્યાઓ હોય તો ડાયેટનું ખાસ ધ્યાન રાખવું પડે છે



ફેટી લીવરમાં લીવરની આસપાસ ફેટ જમા થવા લાગે છે



ફેટી લીવરમાં વધુ મીઠાવાળા ખોરાક ખાવાથી બચવું જોઈએ



ભાતનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ



લીવરની કોઈપણ સમસ્યા હોય તો દારુનું સેવન ન કરો



કોલ્ડ્રીંક્સ અને આઈસ્ક્રીમના સેવનથી પણ બચો



ફેટી લીવરમાં તળેલી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ



પેકેટમાં આવતા ફૂડ ખાવાથી બચવું જોઈએ