સૌથી પહેલા સિગારેટ છોડવા માટે દૃઢ સંકલ્પ નક્કી કરો

ડૉક્ટરની સલાહ, કાઉન્સેલિંગ અથવા સપોર્ટ ગ્રુપની મદદ લો

નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીનો ઉપયોગ કરી શકાય

પરિવાર અને મિત્રોના સહયોગથી ધૂમ્રપાન છોડવાનું સરળ બનશે

આલ્કોહોલ અથવા ધૂમ્રપાનની ઈચ્છા વધારતા ટ્રિગરથી દૂર રહો

દરરોજ પીવામાં આવતી સિગારેટની સંખ્યા ધીમે-ધીમે ઘટાડો

સિગારેટની ઈચ્છા થાય ત્યારે સુગર-ફ્રી ગમ, કેન્ડી અથવા સૂકા મેવા ચાવો

તણાવ ઘટાડવા માટે રિલેક્સેશન ટેક્નિક, ધ્યાન અને ઊંડા શ્વાસની કસરત કરો

નિયમિત યોગ અને વ્યાયામ કરવાથી ધૂમ્રપાનની ઈચ્છા ઘટે છે

ધીરજ રાખીને સતત પ્રયત્ન કરવાથી સિગારેટનું વ્યસન છોડી શકાય