વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે

તમે વિટામિન B12 વધારવા કેટલાક ઉપાય કરી શકો

દરરોજ દૂધ, દહીં, છાશ અને પનીર જેવા ડેરી ઉત્પાદનોનું સેવન કરવું જોઈએ

ઈંડા, માછલી, ચિકન અને માંસ જેવા વિટામિન B12થી ભરપૂર ખોરાકનું સેવન કરો

ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન B12ની ગોળીઓ અથવા સપ્લિમેન્ટ લઈ શકો

B12ની ગંભીર ઉણપ હોય તો ડૉક્ટરની સલાહથી B12 ઇન્જેક્શન લઈ શકો

સંતુલિત અને પ્રોટીનયુક્ત આહાર લેવાથી શરીરમાં B12નું શોષણ સુધરે છે

વધુ આલ્કોહોલનું સેવન ટાળો તે B12ના શોષણને અસર કરી શકે.

સમયસર બ્લડ ટેસ્ટ કરાવી B12નું સ્તર તપાસતા રહો

કોઈપણ સપ્લિમેન્ટ અથવા ઇન્જેક્શન શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લો