સ્ટ્રોબેરીમાં વિટામિન C હોય છે

Published by: gujarati.abplive.com

તે શરીરને ઠંડક રાખે છે

સ્ટ્રોબેરી ગરમીમાં હાઈડ્રેશન માટે મદદરૂપ છે

સ્ટ્રોબેરીથી ઇમ્યુનિટી મજબૂત થાય છે

સ્ટ્રોબેરી ત્વચાને ચમકદાર બનાવે છે

સ્ટ્રોબેરીમાં એન્ટીઑકિસડન્ટ્સ વધારે હોય છે

તેને હાર્ટના હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે

વજન ઘટાડવામાં સ્ટ્રોબેરી મદદ કરે છે

સ્ટ્રોબેરીથી પાચન સુધારે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે