દહીં શરીરને ઠંડક આપે છે

Published by: gujarati.abplive.com

દહીં પાચન સુધારે છે

છાશ ગરમીમાં તાજગી આપે છે

છાશથી ડિહાઇડ્રેશનનો ખતરો ઓછો થાય છે

લસ્સી સ્વાદિષ્ટ અને એનર્જી આપતું ડ્રિંક છે

લસ્સી ગરમીમાં ઊર્જા આપે છે

મસાલા છાશ પાચન માટે ફાયદાકારક હોય છે

દહીંમાં પ્રોબાયોટિક્સ હોવાથી તે ગટ હેલ્થને સુધારે છે

નિષ્ણાતો મુજબ, ગરમીમાં રોજ છાશ અથવા દહીં લેવુ સારું માનવામાં આવે છે

હળવું અને હેલ્ધી વિકલ્પ તરીકે છાશ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે