ઉનાળાની સવાર તમારા શરીરની ઉર્જા, પાચન અને હાઇડ્રેશનને પણ અસર કરે છે.



આ ઋતુમાં દરેક નાની-નાની વાતનું ધ્યાન રાખવું પડે છે.



ખાવા-પીવાની આદતો પ્રત્યે પણ સાવધાની રાખવી જોઈએ.



ઉનાળામાં સવારે ખાલી પેટે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેથી તમે ફિટ રહી શકો



ઉનાળામાં સવારે ખાલી પેટે કાકડી ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે.



ઉનાળામાં સવારે પલાળેલા આમળાનું સેવન કરવાથી શરીરને વિટામિન સી મળે છે.



આ એક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આનાથી પાચનક્રિયા મજબૂત રહે છે



સવારે પલાળેલી બદામ ખાવાથી મન અને શરીર બંને સ્વસ્થ રહે છે.



સવારે ખાલી પેટે રાતભર પલાળી રાખેલી 5 થી 6 બદામ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.



સવારે વહેલા ગરમ પાણીમાં લીંબુ અને થોડું મધ ભેળવીને પીવાથી ઉનાળામાં અમૃત જેવું કામ કરે છે.



તરબૂચને ખાલી પેટે ખાવાથી શરીરને તાત્કાલિક ઉર્જા અને પાણી મળે છે. આનાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી.



સવારે 5-6 પલાળેલી કિસમિસ ખાવાથી એનિમિયા અટકે છે, પાચન સુધરે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો