ઉનાળામાં થતો માથાનો દુખાવો પાણીની અછતનો સંકેત છે.

Published by: gujarati.abplive.com

ગરમીમાં પરસેવા દ્વારા જરૂરી ખનિજો બહાર નીકળે છે.

Published by: gujarati.abplive.com

પાણી ઓછું થવાથી મગજ સુધી ઓક્સિજન પ્રવાહ ઘટે છે.

Published by: gujarati.abplive.com

માથાનો દુખાવો બંને બાજુ અથવા માઇગ્રેન જેવો હોય છે.

Published by: gujarati.abplive.com

તડકામાં કામ કરતા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

મોં સુકાવું અને પેશાબ પીળો થવો એ ડીહાઈડ્રેશનના લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

માત્ર દવાથી નહીં પણ પ્રવાહી પીવાથી આમાં રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

બાળકો અને વડીલોમાં આ સમસ્યાનું જોખમ વધુ રહે છે.

Published by: gujarati.abplive.com

હાઇડ્રેટ રહેવા નાળિયેર પાણી, છાશ અને લીંબુ પાણી પીવો.

Published by: gujarati.abplive.com

સમસ્યા વધે તો ઘરેલું ઉપચાર છોડી ડોક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com