સવારે ખાલી પેટ ગરમ પાણી પીવું ખૂબ જ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

તે ખોરાકને ઝડપથી પચાવીને ગેસ-એસિડિટી ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણી પીવાથી પાચન અંગોમાં રક્ત પ્રવાહ વધે છે.

Published by: gujarati.abplive.com

તે રક્તવાહિનીઓ ફેલાવીને બ્ડ સર્ક્યુલેશન સુધારે છે.

Published by: gujarati.abplive.com

તે નર્વસ સિસ્ટમ સક્રિય કરી તણાવ મુક્ત કરે છે.

Published by: gujarati.abplive.com

તે નર્વસ સિસ્ટમ સક્રિય કરી તણાવ મુક્ત કરે છે.

Published by: gujarati.abplive.com

પરસેવા દ્વારા શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે.

Published by: gujarati.abplive.com

ગરમ પાણી પીવાથી સ્કીન હેલ્ધી અને ગ્લોઇંગ બને છે.

Published by: gujarati.abplive.com

તે મેટાબોલિઝમ 30% વધારી વજન ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે 1 થી 2 ગ્લાસ પાણી ધીમેથી પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com