ત્વચાની ટેનિંગ દૂર કરવાના 5 ઉપાય



ઉનાળામાં આ એક સામાન્ય સમસ્યા છે



આકરા સૂર્ય તાપમાં સ્કિન ટેન થઇ જાય છે



આ ઘરેલું ઉપાયથી સ્કિન ટેન દૂર થશે



આ પાંચમાંથી એક વસ્તુ અપ્લાય કરો



આ પાંચમાંથી એક વસ્તુ અપ્લાય કરો



કાકડીનો રસ લગાવવાથી ટેન દૂર થશે



નારિયેળના દૂધથી પણ સ્કિન ટેન દૂર થશે



લીંબુનો રસ મધ મિક્સ કરીને લગાવો



દૂધ લીંબુને મિક્સ કરીને લગાવો



બેસન હળદર દૂધનો પેક પણ લગાવી શકાય



એલોવેરા જેલ પણ આ સમસ્યામાં ઉપયોગી