થાઇરોડસ હીંલીગ માટે સુપરફૂડ



આ ગ્રંથિ ચયાપાચને નિંયત્રિત કરે છે



ડાયટમાં સુધાર કરીને તેને ઠીક કરી શકાય



આયોડિનયુક્ત ભોજન લાભકારી છે



સમુદ્રી શૈવાલ, ડેરી પ્રોડકટનું કરો સેવન



ઇંડા પણ થાઇરોડસ માટે લાભકારી છે.



સેલેનિયમ થાઇરોઇડસ ઉત્પાદનમાં કારગર



સુરજમુખીના બીજમાં તત્વ હોય છે



જિંક થાઇરોઇડ હોર્મોન સંશ્વેષણમાં સહાયક



માંસ,દાળ,બીજ ઉત્તમ સોર્સ છે



ફાઇબરયુક્ત ફૂડ પણ ઉત્તમ છે



ફાઇબરયુક્ત ફૂડ પણ ઉત્તમ છે



લીલા શાક અને ફળનું કરો સેવન



ક્રૂસિફેરસ શાકનું કરો વધુ સેવન



બ્રોકલી તેનો ઉત્તમ સોર્સ છે



કેફિન આલ્કોહોલનું સેવન ટાળો