ટામેટા ખાવાથી ત્વચા સારી રહે છે

Published by: gujarati.abplive.com

તેનાથી વૃદ્ધત્વની અસર સ્કિન પર ઓછી દેખાય છે

બેરી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

તેનામા કેન્સર વિરોધી પોષક તત્વો હોય છે

શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂધથી પૂરી કરી શકાય છે

વિટામિન ડીની ઉણપ દૂધ પીવાથી દૂર થાય છે

દહીંથી અલ્સરનો ખતરો ઓછો થાય છે

હાડકાંને મજબૂત કરવા માટે દહીં સારો સ્ત્રોત છે

સોયા મિલ્ક, ટોફુ સ્વાસ્થ માટે ફાયદાકારક છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી