કોફી સાથે અમુક ખોરાક લેવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

દૂધ અને કોફીનું મિશ્રણ ગેસ અને પાચનની સમસ્યા કરે છે.

Published by: gujarati.abplive.com

આ મિશ્રણથી શરીરમાં કેલ્શિયમનું શોષણ ઓછું થાય છે.

Published by: gujarati.abplive.com

સમોસા-ભજીયા સાથે કોફી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે.

Published by: gujarati.abplive.com

માંસ સાથે કોફી પીવાથી શરીરમાં ઝિંકની ઉણપ સર્જાય છે.

Published by: gujarati.abplive.com

હળદર અને કોફીનું સેવન પેટની સમસ્યાઓ વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

ખારી વસ્તુઓ સાથે કોફી લેવાથી સોડિયમ લેવલ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે કોફી પીવાથી મેટાબોલિઝમ પર ખરાબ અસર પડે છે.

Published by: gujarati.abplive.com

કોફી હંમેશા નાસ્તાની વચ્ચેના સમયમાં પીવી વધુ યોગ્ય છે.

Published by: gujarati.abplive.com

કોફી સાથે બદામ કે ફળો ખાવાથી એનર્જી અને સ્વાસ્થ્ય જળવાય છે.

Published by: gujarati.abplive.com