શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના ઘણા લક્ષણો જોવા મળે છે

Published by: gujarati.abplive.com

આ લક્ષણોની સમયસર કાળજી લેવામાં આવે તો મોટા જોખમને ટાળી શકાય છે

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકની સમસ્યાને વધારે છે

હાઈ કોલેસ્ટ્રોલથી સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ ઉભું થાય છે

નિષ્ણાતો મતે, કોલેસ્ટ્રોલ એક ચીકણો પદાર્થ છે જેનો રંગ પીળો હોય છે

પેશાબ કરતી વખતે હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણો જોવા મળે છે

જે લોકોનું વજન વધારે છે તેમને કોલેસ્ટ્રોલનું સ્તર વધવાનું જોખમ વધારે હોય છે

આંખોની ત્વચા પર નાની ફોલ્લીઓ દેખાય તો, તે બેડ કોલેસ્ટ્રોલનું લક્ષણ હોઈ શકે છે

કોલેસ્ટ્રોલ લેવલ વધ્યા પછી આંખોના કોર્નિયાના બહારના ભાગમાં સોજો આવે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે