ભારતમાં ટાઇફોઇડ આજે પણ એક મોટી બીમારી છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

દર વર્ષે તેના અનેક કેસ નોંધાય છે

Image Source: freepik

તાજેતરમાં ગાંધીનગરમાં ટાઇફોઇડના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

Image Source: freepik

દૂષિત પાણી અને અપૂરતી સ્વચ્છતા ધરાવતા વિસ્તારોમાં આ બીમારી ઝડપથી વધે છે

Image Source: freepik

ટાઇફોઇડના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણ બાદ 1થી 3 અઠવાડિયા પછી દેખાવા લાગે છે

Image Source: freepik

શરૂઆતમાં તેના લક્ષણો ફ્લૂ જેવા લાગે છે

Image Source: freepik

ધીમે-ધીમે વધતો ઊંચો તાવ, માથાનો દુખાવો, નબળાઇ, અત્યંત થાક...

Image Source: freepik

...પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી, મરડો કે ઉલટી, સૂકી ઉદરસ...

Image Source: freepik

આ તેના સામાન્ય લક્ષણો હોય છે

Image Source: freepik

વ્યક્તિને 3થી 4 દિવસથી વધુ સમય સુધી ઊંચો તાવ રહે તો તરત જ ટાઇફોઇડની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

Image Source: freepik