vitamin b12 આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે

આ વિટામિનની ઉણપના કારણે શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે

હાથ-પગમાં ખાલી ચડવી તે vitamin b12 ઉણપના સંકેત છે

થાક અને સતત નબળાઈ vitamin b12 ઉણપના સંકેત

vitamin b12 કમીના કારણે મોંઢામાં ચાંદા પડે છે

ભૂખ ઓછી લાગવી પાચનમાં સમસ્યા થાય છે

આ વિટામિનની ઉણપના કારણે સ્કીન અચાનક પીળી પડી જાય છે

તમારો સ્વભાવ અચાનક બદલાઈ જાય છે

વાત વાતમાં ગુસ્સે થવું, સ્વભાવ ચીડિયો થઈ જાય છે

(આ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે, અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)