તંદૂરી રોટી સ્વાદ અને સ્વાસ્થ્યનો સમન્વ્ય

તંદૂરી રોટી એક પારંપારિક ભારતીય રોટી છે

આ રોટીમાં ઓછું તેલ યુઝ થાય છે

તંદુરી રોટીનો ગ્લાઇસેમિક ઇંડેક્સ કમ હોય છે

જે બ્લડ શુગર લેવલ સ્થિર રાખે છે

આ રોટી ફાઇબરથી ભરપૂર

પાચનમાં પણ આ રોટી સહાયક છે

તંદૂરી રોટી ઊર્જાનો ઉત્તમ સોર્સ છે.