યુરીક એસિડ વધે તો ખોરાકમાં ફેરફાર કરવો જરૂરી છે

Published by: gujarati.abplive.com

લીલા શાકભાજી શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે

Published by: gujarati.abplive.com

કાકડી અને ટામેટા ખાવાથી રાહત મળી શકે છે

Published by: gujarati.abplive.com

વધુ પાણી પીવાથી યુરીક એસિડ ઘટે છે

Published by: gujarati.abplive.com

દહીં અને છાશ પાચન સુધારે છે

Published by: gujarati.abplive.com

સફરજન અને ચેરી શ્રેષ્ઠ ખાવાથી લાભ મળે છે

Published by: gujarati.abplive.com

તળેલું ખોરાક ટાળવું જરૂરી છે

Published by: gujarati.abplive.com

દાળનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે

Published by: gujarati.abplive.com

લીંબુ પાણી શરીરને ડિટોક્સ કરવામાં મદદ કર છે

Published by: gujarati.abplive.com

સ્વસ્થ ડાયટ લેવાથી યુરીક એસિડ કંટ્રોલમાં રહે છે

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com