સવારે ઉઠતા એક ગ્લાસ પાણી પીવું શ્રેષ્ઠ હોય છે

Published by: gujarati.abplive.com

પાણી શરીરને ડિટોક્સ કરે છે

ખાલી પેટે ચા પીવાથી એસિડિટી થાય છે

ખાલી પેટે કૉફી પેટને નુકસાન પહોંચાડે છે

પાણી મેટાબોલિઝમને સુધારે છે

ગરમ પાણીને પાચન માટે લાભદાયી માનવામાં આવે છે

ચા અથવા કૉફી નાસ્તા પછી પીવી સારી છે.

પાણી ઊંઘને દૂર કરે છે

પાણી પીવાથી ઊર્જા મળે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.