ગર્ભાવસ્થા કોઈ પણ મહિલા માટે એક સુંદર પળ હોય છે

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ પોતાનું અને બાળકનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે

Published by: gujarati.abplive.com

આ સમયગાળા દરમિયાન, ઘણા મહત્વપૂર્ણ ટેસ્ટ કરાવવા જરૂરી છે જેથી માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યની ખાતરી કરી શકાય

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થાનું આયોજન કરતા પહેલા જનરલ હેલ્થ ચેકઅપ કરાવવું જરુરી છે

Published by: gujarati.abplive.com

જનેટિક સ્ક્રીનિંગ પણ મહત્વનું છે — જેથી કોઈ વારસાગત રોગો કે જિન સંબંધી ખામીઓ પહેલા જાણી શકાય.

Published by: gujarati.abplive.com

યુરિન ટેસ્ટ કરાવવો પણ જરુરી છે

Published by: gujarati.abplive.com

જેનાથી UTI અથવા અન્ય કોઈ સમસ્યા છે કે નહીં તે જાણી શકાય છે

Published by: gujarati.abplive.com

શરીરમાં થાઈરોઈડ હોર્મોન્સનું સ્તર તપાસવું મહત્વપૂર્ણ છે

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થાનું આયોજન કરતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી અત્યંત આવશ્યક છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com