સ્વાસ્થ્ય માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે



વયસ્ક લોકોએ 7થી 8 કલાક ઉંઘવું જોઇએ



પુરતી ઊંઘના અનેક ફાયદા થાય છે



મેમરી પાવર બૂસ્ટ થાય છે.



ડિપ્રેશનની સમસ્યા દૂર રહે છે



હાર્ટ હેલ્ધી રહે છે



એગ્જાઇટીની સમસ્યા નથી થતી



મગજની કાર્યક્ષમતા વધે છે



નિયમિત ઊંઘ વેઇટને નિયંત્રિત કરે છે