વધતી ઉંમરની સ્કિન પર અસર સ્લો ડાઉન થશે કરો આ ઉપાય



એન્ટીએજિંગ સ્કિન માટે બેસ્ટ છે આ ટિપ્સ



એન્ટીએજિંગ સ્કિન માટે બેસ્ટ છે આ ટિપ્સ



સ્કિનને મોશ્ચરાઇઝ રાખવા એવા ક્રિમને યુઝ કરો



જેમાં મિનરલ ઓઇલ,હાઇલૂરોનિક એસિડ હોય



જે સ્કિનને મોશ્ચરાઇઝ રાખે છે.



સ્કિનને હાઇડ્રેઇટ રાખવા રોજ 8 ગ્લાસ પાણી પીવો



કોલ્ડ ગ્રીન ટીને સ્કિન પર અપ્લાય કરો



આ ટિપ્સથી સ્કિન ડિટોક્સ થાય છે.



દૂધ,ગુલાબજળ,કાચુ કેળુ મિક્સ કરી લગાવો



આ બેસ્ટ એન્ટિંએજિંગ ઇગ્રેડિએન્ટસ



એવોકાડો સુપર ફ્રૂટ સ્કિનને યંગ રાખે છે