30 બાદ વજન ઘટાડવાનો ગોલ્ડન રૂલ



30 વર્ષની ઉંમર બાદ વજન વધે છે



30 વર્ષની ઉંમર બાદ વજન વધે છે



90 દિવસમાં ઓછું થશે વજન



આ ગોલ્ડન રૂલને અનુસરો



સુવા અને ઉઠવાનો સમય ફિક્સ કરો



ભોજનનો સમય પણ ફિક્સ કરો



સવારે રોજ એક કલાક વ્યાયામ કરો



સાંજે એક કલાક ટહેલવાની આદત પાડો



તળેળા મેંદાના ફૂડને અવોઇડ કરો



કંઇ ન કરો તો માત્ર આ એક કામ કરો



રોજ 10 હજાર સ્ટેપ ચાલો



પ્રોટીનયુક્ત ફૂડનું કરો સેવન



ફળો સલાડ લો અને વધુ પાણી પીવો