દૂધ અને કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



વજન ઘટાડવા- વજન વધારવા બંનેમાં લોકો કેળા- દૂધનું સેવન કરે છે



પરંતુ કેટલાક લોકો માટે દૂધ-કેળા નુકસાનકારક



જેમને પાચનની ખરાબ સમસ્યા હોય તેમણે આ મિશ્રણ ન ખાવું



અસ્થમાના દર્દીઓએ કેળા-દૂધનું સેવન ન કરવું જોઈએ



તેના સેવનથી કફ અન ઉધરસની સમસ્યા થઈ શકે



કેટલાક લોકોને આ બંને સાથે ખાવાથી એલર્જી થઈ શકે છે



જેમને સાઈનસની સમસ્યા હોય તેમણે આ મિશ્રણ ન ખાવું જોઈએ



જો કોઈ સમસ્યા ન હોય તો તમે બંનેનું સેવન કરી શકો છો



ડાયેટમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લો