સ્કિન ઉંમર વધતાં ઢીલી થવા લાગે છે

સ્કિનનું કોલેજન લૂઝ થવા લાગે છે

કોલેજનને બૂસ્ટ કરે તેવુ ડાઇટ લેવું જરૂરી

Published by: gujarati.abplive.com

આપ શક્કરિયાને ડાયટમાં કરો સામેલ

સ્કિન માટે ટામેટાંનું સેવન પણ હિતકારી

પાલકનું સેવન પણ સ્કિન માટે ગુણકારી

સ્કિન યંગ રાખવા અખરોટનું નિયમિત કરો સેવન

Published by: gujarati.abplive.com

બ્લુબેરી, ખાટા ફળોને ડાયટમાં કરો સામેલ

સનફ્લાવર સીડસ પમ્પકિન સીડનું કરો સેવન

સ્કિનને યંગ રાખવા માટે રોજ પપૈયાનું કરો સેવન

પપૈયું સ્કિનને ગ્લોઇંગ અને યંગ બનાવશે