લસણ આપણા સ્વાસ્થ્યને ગજબના ફાયદા આપે છે



દરરોજ લસણનું સેવન કરવું જોઈએ



શરદી ઉધરસમાં લસણ ફાયદા આપે છે



લસણ સુગર લેવલને મેનેજ કરે છે



લસણનું સેવન હાર્ટ માટે પણ સારુ



શરીરને ડિટોક્સ કરવા માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક



લસણના સેવનથી પાચન પણ સારુ રહે છે



લસણનું સેવન દરરોજ કરવું જોઈએ



એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે



લસણમાં આયર્ન, ફાઈબર, ઝિંક, કોપર, કાર્બોહાઈડ્રેટ્સ અને કેલ્શિયમ હોય છે