ઔષધિય ગુણોથી ભરપૂર જેઠીમધ સ્વાસ્થ્યને ચોંકાવનારા ફાયદા આપે છે

જેઠીમધ ખાવાથી શરીરમાં ઘણા લાભ થશે

અનેક બીમારીઓમાં તેનો ઉપયોગ થાય છે

વર્ષો જૂના રોગમાં પણ જેઠીમધ ફાયદો આપશે

જેઠીમધ ઠંડીમાં પણ શરીરને ગરમ રાખે છે

જેઠીમધ એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન જેવા ગુણોનો ખજાનો છે

જેઠીમધનો ઉપયોગ શ્વાસની તકલીફ, હૃદય રોગ માટે અનેક વર્ષોથી થાય છે

જેઠીમધ કફ, વાયુ અને પિતમાં ખૂબ જ ઉપયોગી

મોંઢામાં ચાંદા પડ્યાં હોય ત્યારે જેઠીમધમાં મધ લગાવીને ખાવાથી રાહત થશે

ઉધરસ અને ગળાની તકલીફમાં જેઠીમધ ફાયદો આપ છે

રોજ તેના સેવનથી ચોંકાવનારા લાભ થશે