દૂધ સિવાયના કેલ્શિયમના આ 5 ઉત્તમ સોર્સ

કેલ્શિયમ દાંત હાડકાં માટે ઉત્તમ છે

ચિયા સીડસ સારો સોર્સ છે

બદામ પણ કેલ્શિયમનો સારો સોર્સ છે

તલનું સેવન કેલ્શિયમની પૂર્તિ કરે છે

તલ ત્વચા માટે પણ હિતકારી છે

રાજમા કેલ્શિયમનો સારો સોર્સ છે

પાલક કેલ્શિયમ આયરનથી સમૃદ્ધ છે

બ્રોકલી કેલ્શિયમનો સારો સોર્સ છે

ટોફી કેલ્શિયનો બેસ્ટ સોર્સ છે

જે સોયાથી તૈયાર થાય છે

દહીં પ્રોટીન કેલ્શિયમનો સારો સોર્સ છે