ઇમ્યુનિટિ વધારશે આ 5 ફૂડ રોગો રહેશે દૂર



ઇમ્યુનિટી શરીરને મજબૂત કરે છે



જેની ઇમ્યુનિટી નબળી હોય તો



તેવા લોકોને રોગો વધુ થાય છે



શરદી જેવા રોગો જલ્દી થાય છે



વિટામિન સીનું રોજ સેવન કરો



સંતરા, અંગૂર, લીંબુનું સેવન કરો



સ્ટ્રોબેરી પણ ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે



બદામ, કાજુ મગળફળીનું સેવન કરો



પમ્પકિન ચિયા અળશી જેવા સીડ્સનું કરો સેવન



સિઝનલ ફળો અને સલાડનું કરો સેવન



લીલા શાકભાજીનું કરો સેવન