આ 5 ફૂડ સ્વાસ્થ્ય માટે છે ઘાતક



નમકનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.



નમકનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.



સોલ્ટનું વધુ સેવન અતિ નુકસાનકારક સાબિત થશે



વધુ નમકથી બીપી અને મેદસ્વીતા વધે છે



મેંદાથી બનેલા ખાદ્ય પદાર્થનું સેવન પણ ટાળો



સફેદ બ્રેડ સહિતના વસ્તુઓન અવોઇડ કરો



સફેદ બ્રેડ, કેક, બિસ્કીટ પેસ્ટ્રી નુકસાનકારક



સફેદ ચોખાથી પણ વજન વધે છે



સફેદ ચોખાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ રહે છે



ખાંડનું સેવન ખૂબ જ નુકસાનકારક છે.



બટાકાનું સેવન પણ મેદસ્વીતા વધારે છે







બટાટા બ્લડ સુગર પણ વધારે છે.