બેસ્ટ ડાઇજેશન માટે ઉત્તમ છે આ 5 હર્બ્સ



પાચન ભોજનને તોડી ઉર્જામાં કન્વર્ટ કરે છે



આ ક્રિયાને બૂસ્ટ કેટલાક પદાર્થ કરે છે



આદુ પાચન એન્જાઇમોને ઉતેજિત કરે છે



ફુદીનાનું સેવન ગેસને ઓછું કરે છે



અજમાનું સેવન પાચનતંત્રને મજબૂત કરશે



એસિડિટી અને બ્લોટિંગથી રાહત મળશે



કોથમીરનું સેવન પાચનને સુધારે છે



વરિયાળીમાં પણ પાચન એન્જાઇમ છે



જે સોજો અને દુખાવામાં રાહત આપે છે