મોશન સિકનેશ દૂર કરશે આ 5 ઘરેલુ નુસખા



યાત્રા દરમિયાન વોમિટિંગ ફીલિંગ થાય છે



આ સ્થિતિમાં આદુનું સેવન કારગર છે



મરી નમક નાખી લીંબુનું સેવન કરો



ફુદીનાના તાજા પાન પણ કારગર છે



લવિગ એલચીનું સેવન રાહત આપશે



ઊંડા શ્વાસ લો અને બારની બહાર જોવો



પુરતુ પાણી પીવો હાઇડ્રેઇટ રહો



ભૂખ્યા પેટે ટ્રાવેલ ન કરો



ઓવરઇટિંગ કરી ટ્રાવેલ ન કરો