મધનું સેવન આ 5 લોકોએ ભૂલથી પણ ન કરવું જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નાના બાળકોને મધ આપવું જોખમી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેમાં બોટ્યુલિઝમ બેક્ટેરિયાના સ્પોર હોઈ શકે છે,

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે શિશુ માટે ખતરનાક સાબિત થાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મધમાં ગ્લુકોઝ અને ફ્રુકટોઝ હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ પ્રમાણમાં લેવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એલર્જી ધરાવતા લોકોએ ન ખાવું જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પરાગકણ (Pollen) અથવા મધમાખી સંબંધિત એલર્જી હોય,

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેવા લોકોએ મધનું ન કરવું જોઇએ સેવન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દાંતની સમસ્યા ધરાવતા લોકોએ ન લેવું જોઇએ મધ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ