આ 5 લોકોએ ન ખાવો જોઇએ સરગવો

સરગવાનુંની શાક સૂપ બને છે

તેના પાવડરનું સેવન પણ કારગર છે

સરગવો પોષકતત્વોથી ભરપૂર છે

જો કે કેટલાક લોકો માટે નુકસાકારક છે

Published by: gujarati.abplive.com

સરગવામાં ટેનિન નામનું તત્વ હોય છે

Published by: gujarati.abplive.com

જેથી પ્રેગ્નન્ટ મહિલાઓએ ન ખાવો જોઇએ

ટેનિનની બાળક પર ખરાબ અસર પડે છે

સરગવાથી બીપી લો થઇ શકે છે

ઝાડા ઉલ્ટીની સમસ્યા પણ થઇ શકે છે

હાર્ટ પેશન્ટ માટે પણ નથી સરગવો

સરગવાથી હાર્ટ બીટ ઓછા થઇ શકે છે.

ડાયાબિટિસના દર્દીએ ડોક્ટરની સલાહ લઇ ખાવો