આ 5 લોકોએ તરબૂચ ન ખાવું જોઇએ



તરબૂચ ગરમીમાં હાઇડ્રેઇટ રાખે છે



તરબૂચમાં 92 ટકા પાણી હોય છે



તરબૂચમાં વિટામિન્સ ફાઇબર છે



તરબૂચમાં લાઇકોપીન હોય છે



તેનાથી વજન કંટ્રોલ થાય છે



કેટલાક લોકોએ ન ખાવું જોઇએ



કેટલાક લોકોએ ન ખાવું જોઇએ



પાચન ઠીક ન હોય તો ન ખાવું



પ્રેગ્નન્ટ લેડીએ વધુ ન ખાવું જોઇએ



ગેસની સમસ્યા પણ થઇ શકે છે



શરદીની તાસીર ધરાવતા લોકોએ ન ખાવું



ડાયાબિટિસના દર્દીએ તરબુચ ન ખાવું જોઇએ



સ્કિનની એલર્જી હોય તો ન ખાવું જોઇએ