ઠંડીને કારણે માતા-પિતા ઘણીવાર તેમના બાળકોને બહાર રમવા દેવાનું ટાળે છે

Published by: gujarati.abplive.com

આનાથી બાળકોનું રક્ત પરિભ્રમણ ધીમું થાય છે

બાળકોની ઉર્જા પણ ઓછી થાય છે

તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે

તેથી બાળકોને મધ્યમ શારીરિક પ્રવૃત્તિ પૂરી પાડવી મહત્વપૂર્ણ છે

બાળકોને દરરોજ રનિંગ કરાવો

દોરડા કૂદ પણ બાળકો માટે ખૂબ જ સારું

વહેલી સવારે બાળકોને યોગા પણ કરાવી શકો

ઈનડોર એક્સરસાઇઝ પણ બાળકોએ કરવી જોઈએ

બાળકોનું શરીર એક્ટીવ રહે તેવી કસરત કરાવો

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.