શરીરને સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રકારના તત્વોની જરૂર હોય છે તેમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ અને પ્રોટીનનો સમાવેશ થાય છે વિટામિન B-12 ની ઉણપને કારણે શરીરમાં એનિમિયા થાય છે વિટામિન B-12 ની ઉણપને કારણે ન્યુરો સંબંધિત બીમારીઓ તમને ઘેરી શકે છે થાક અને નબળાઇ ત્વચા પીળી પડવી હાથ પગનું સુન્ન થવું શ્વસન સમસ્યાઓ આંખોના સફેદ ભાગોમાં પીળાશ પણ જોઈ શકો છો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે