આજકાલ ભાગદોડ ભરી જિંદગીમાં હેલ્થનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે

Published by: gujarati.abplive.com

કેટલાક સુપરફૂડની મદદથી તમે બીમારીથી બચી શકો છો

Published by: gujarati.abplive.com

આમળા વાળ, આંખો અને સ્કીન માટે વરદાન છે. તે લોહી શુદ્ધ કરે છે અને ઈમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરે છે

Published by: gujarati.abplive.com

અખરોટ અને બદામ મગજ તેજ કરવા માટે બેસ્ટ છે. તેમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ હૃદયને સ્વસ્થ રાખે છે

Published by: gujarati.abplive.com

પપૈયામાં 'પેપેન' નામનું એન્ઝાઈમ હોય છે જે પાચનતંત્ર સુધારે છે

Published by: gujarati.abplive.com

જો તમને વારંવાર ભૂખ લાગતી હોય તો મખાના બેસ્ટ છે. તેમાં કેલ્શિયમ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે

Published by: gujarati.abplive.com

રાત્રે દૂધમાં હળદર નાખીને પીવાથી શરીરનો સોજો ઉતરે છે અને ચેપ સામે લડવાની શક્તિ મળે છે.

Published by: gujarati.abplive.com

હંમેશા સીઝનલ અને ફ્રેશ ફૂડ જ પસંદ કરો. અતિશય ખાવાનું ટાળો અને સંતુલિત આહાર લો.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com