અપચાની સમસ્યામાં કારગર આ 5 ચીજ



અપચાની સમસ્યામાં કારગર આ 5 ચીજ



મેટાબોલિઝમ સ્લો હોય તો અપચો કરે છે



ગેસના કારણે પેટ ફુલેલું દેખાય છે



તજનું સેવન મેટાબોલિઝમને બૂસ્ટ કરશે



હળદરનું સેવન પણ મેટાબોલિઝમ તેજ કરશે



આદુ અને તીખાનું સેવન પણ કારગર છે



વરિયાળી, જીરૂ, અજમા, મેથી કારગર