હિમોગ્લોબિનનને ઝડપથી વધારશે આ 5 ચીજ



શું આપનામાં એચબી ઓછું છે



મહિલામાં 12:50થી ઓછુ ન હોવું જોઇએ



જો ઓછું હોય તો અનેક સમસ્યા થાય છે



થકાવટ માથામાં દુખાવો સતાવે છે



આ 5 વસ્તુથી હિમોગ્લોબીન વધારો



બીટનું સેવન પણ કારગર છે



સફેદ તલને ડાયટમાં કરો સામેલ



પાલકનું સેવન પણ કારગર છે



દાડમનું સેવન પણ એચબી વધારશે



અખરોટ સહિતના નટ્સ સીડસ ડાયટમાં કરો સામેલ



ખજૂરનું સેવન પણ લોહીની ઉણપ પુરી કરે છે